કેસરીયા કોળી સમાજ દ્વાશ આયોજીત 14 નવદંપતીનો દ્વિતીય સમૂહ લગ્ન સુમારોહ 2026

Jay mandhata jay koli samaj

Jan 29, 2026 - 11:16
Updated: 6 months ago
0 24

1. શ્રી કોળી સમાજ એજ્યુકેશન સામાજીક સેવા ટ્રસ્ટ-કેસરિયા

સવંત ૨૦૮૨ મહા વદ ૦૭ને તા :- ૦૮/૦૨/૨૦૨૬,રવીવાર

સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ,

સહર્ષ જણાવવાનું કે ઉના તાલુકાના કેસરીયા ગામમાં કોળી સમાજ દ્વારા આયોજીત દ્વિતીય સમૂહ લગ્ન સમારોહ મહા વદ ૦૭ને રવીવાર તારીખ-૦૮/૦૨/૨૦૨૬ના શુભ દિને નિરધારેલ છે,તો આ શુભઅવસરે નવ દંપતીને આશીર્વાદ આપવા આપશ્રી સહ પરિવાર પધારી શોભામાં અભિવૃધ્ધિ કરશો.

"સમૂહ લગ્ન એ સમાજની એકતા અને સમાનતાનું પ્રતીક છે. તેમાં અનેક યુગલો એકસાથે જીવનની નવી શરૂઆત કરે છે, જેમાં ખર્ચની બચત થાય છે અને સમુદાયની ભાવના મજબૂત બને છે. આ પરંપરા આર્થિક રીતે નબળા વર્ગને મદદ કરે છે અને સમાજમાં પ્રેમ, સમરસતા તથા સહકારને પ્રોત્સાહન આપે છે. સમૂહ લગ્ન દ્વારા આપણે એક સુખી અને સમૃદ્ધ સમાજનું નિર્માણ કરીએ. આવો, આપણે સૌ મળીને આ પરંપરાને આગળ વધારીએ! જય શ્રી કૃષ્ણ! ?"

2. વિમંત્રક સમસ્ત કોળી સમાજ કેસરીયા

3. માંગલીક પ્રસંગો

4. આશીર્વચન

5. દાતાશ્રીઓ

શ્રી કોળી સમાજ એજ્યુકેશન સામાજીક સેવા ટ્રસ્ટ-કેસરિયા ના કાર્યકર્તા ના કોન્ટેક નંબર

શિંગોડ રામજીભાઈ બાબુભાઈ 9909092349

શિંગોડ મોહનભાઈ ભીખાભાઈ 8849761211

શિંગોડ લખમણભાઈ ઉકાભાઈ 99131 96783

શિંગોડ કનુભાઈ અરજણભાઈ 98796 91461

સિંગોડ મેઘાભાઈ કરસનભાઈ 9909623544

મકવાણા નિલેશભાઈ વીરાભાઈ 9724531175

મકવાણા દિનેશભાઈ પાસાભાઈ 6353562124

બાંભણિયા અરવિંદભાઈ રાજાભાઈ 99096 65483

બાંભણિયા વજુભાઈ રામભાઈ 9773041318

વાજા અશોકભાઈ ગીગાભાઈ 9737770011

કામળીયા અરજણભાઈ બોઘાભાઈ 9016162342

પોસ્ટ. ચૌહાણ વિજયભાઈ દેવશીભાઈ મોબાઈલ: 9898620792

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User